Q
મારો એક કેશ છે તેની વિગત હુ તમને જણાવું છું મેં બેન્કમાં 2006મા ટુ વહીલર ની લોન લીધી 2009 સુધી હપ્તા ભર્યા, પછી પરિસ્થિતિ ના હોવાના કારણે હપ્તા ભરવાની બંધ થયું હવે બેંકે સુ કર્યું તે તમને જણાવું બેંકે 2020 મા npa નોટિસ મોકલી અને 2022 મા મારી જાણ વગર હપ્તા ચાલુ કરીને બોઉન્સ કરાયા અને 2024મા સિબિલ મા રિપોર્ટ કરી દીધો અને 2025મા જયારે મેં લોન લીધી હતી 2006મા ત્યારે મારા જોડે એક સેવિંગ એકાઉન્ટ ખોલાયું હતું એમાં 1000/-₹ભરાયા હતા એ 1000/-₹2025મા મારા લોન ખાતામાં ટ્રાન્સફર કર્યા અને એન્ટ્રી બતાવી મારી જાણ વગર હવે મેં સિબિલમાં ફરિયાદ કરી શિબિલે bank તરફી ચુકાદો આપ્યો પછી rbi મા મેં ફરિયાદ કરી તો rbi એબેંક તરફી કશુ જોયા વગર જેમકે npa તારીખ ફરીહપ્તા ચાલુ કર્યા તે વગેરે જે મેં ઉપર જણાવેલ મુદ્દા તમને કીધા એ rbi સમક્ષ રાખ્યા પણ તેમને bank ના એક તરફી પુરાવા જોઈને રિજેક્ટ કાર્યો કેશ હવે તમે કેહ જોવો અને આછી સલાહ આપો કે મારે ઔ કરાય કાયદાથી
Palanpur
19 Jan 2026, 03:14 AM
Language: Other
🔒
Unlock Full Legal Answer
You've found a relevant legal answer! Login or register (free) to read the complete AI-generated explanation with next steps and legal options.
📄 Answer Preview
This is just 20% of the full answer. Login to unlock everything!